Blog

Posted on 8th Oct, 26

પ્રેગ્નન્સીમાં Gestational Diabetes હોય ત્યારે યોગ્ય આહાર અને બ્લડ શુગર મેનેજમેન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે. આ બ્લોગમાં ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું, શું ટાળવું, ફળ અને ચોખા લઈ શકાય કે નહીં, balanced meal planning, પાણી, exercise અને medication વિશે સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે જ Gestational Diabetes અંગેના સામાન્ય Myths & Facts અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી તે પણ સમજાવવામાં આવ્યું છે.

Posted on 4th Oct, 26

ફર્ટિલિટી ટેસ્ટ માત્ર એક ટેસ્ટ નથી, પરંતુ પુરુષ અને મહિલા બંનેની reproductive healthનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. આ બ્લોગમાં ક્યારે fertility test કરાવવો, મહિલાઓ માટે AMH, hormone tests, ultrasound અને HSG, પુરુષો માટે semen analysis, fertility report શું જણાવે છે અને test પછી શું થઈ શકે તે સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે.

Categories

Recent Posts

Follow Us